પ્રસંગ બજાર
દરેક પ્રસંગની જરૂરિયાત, એક જ જગ્યાએ.
ગાંધીનગરનું પ્રસંગ વેન્ડર માર્કેટપ્લેસ — મંડપ, કેટરિંગ, મેહંદી, ફોટોગ્રાફર, DJ, ડેકોરેશન અને વધુ. તમારા શહેરના વેન્ડર શોધો અને સીધો સંપર્ક કરો.
ડાઉનલોડ
Android એપ ડાઉનલોડ કરો
મફત · Android 8 અથવા તેથી નવું · iPhone માટે હજુ નથી
નવું વર્ઝન આવે ત્યારે અહીંથી ફરી ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરો.
કેમ ઇન્સ્ટોલ કરવું?
- ઉપર "Android એપ ડાઉનલોડ કરો" પર ટેપ કરો. "આ પ્રકારની ફાઇલ નુકસાન કરી શકે" જેવો સંદેશ આવે તો "Download anyway" / "OK" દબાવો.
- ડાઉનલોડ થયેલી ફાઇલ ખોલો. Android પૂછે તો Settings માં જઈને તમારા બ્રાઉઝર અથવા Files ને "આ સ્રોતથી ઇન્સ્ટોલ કરવાની મંજૂરી આપો" (Allow from this source) ચાલુ કરો.
- પાછા આવીને "Install" પર ટેપ કરો. "Play Protect" ચેતવણી આવે તો "તેમ છતાં ઇન્સ્ટોલ કરો" (Install anyway) પસંદ કરો — એપ સુરક્ષિત છે.
એપ ખૂલે એટલે તમારો મોબાઇલ નંબર નાખો. અત્યારે ટેસ્ટિંગ તબક્કો છે, એટલે
OTP તરીકે 123456 વાપરો.
શું શું મળશે?
મંડપ
કેટરિંગ
ડેકોરેશન
મેહંદી
મેકઅપ
ફોટોગ્રાફર
DJ
બેન્ડ
વેન્ડર છો?
તમારો બિઝનેસ પ્રસંગ બજાર પર મફત લિસ્ટ કરો અને ગ્રાહકોની ઇન્ક્વાયરી સીધી મેળવો. વેન્ડર માટે અલગ એપ નથી — બ્રાઉઝરમાં જ ખૂલશે.
વેન્ડર ડેશબોર્ડ ખોલો